તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • લૂંટ મારામારીના ગુનામાં સંડોવાયેલા શખસની પાસા હેઠળ અટકાયત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૂંટ-મારામારીના ગુનામાં સંડોવાયેલા શખસની પાસા હેઠળ અટકાયત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર| પાલનપુરખાતે માનસરોવર -ખોડીયારનગર વિસ્તારમાં રહેતો રમેશભાઇ વાલાભાઇ સલાટે અગાઉ કીરીટભાઇ વર્ધીચંદ જોષીને મારમારી રૂ. 30,000ની સોનાની ચેઇન લુંટી હતી. કેતનભાઇ નટવરભાઇ ઠાકોરને છરી બતાવી રૂ. 1100ની લૂંટ કરી હતી. પાર્થ ગીરીશભાઇ રાવલ પાસેથી સોનાની ચેઇન-વીંટીની લૂંટ કરી હતી. રામસેવક રામરતનને મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે જ્યંતિભાઇ અમીચંદભાઇ ઓડને મારમારી રૂ. 4500ની રોકડ અને મોબાઇલની લૂટં કરી હતી. જેની સામે પાસાની દરખાસ્ત મંજુર થતાં એલસીબીની ટીમે બુધવારે રાત્રે પાલનપુરમાંથી રમેશ સલાટને ઝડપી લઇ સુરત જેલમાં મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો