તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • ત્રિશુળ દીક્ષા સમારોહ દરમિયાન બે યુવતી સહિત 250 યુવાનોએ ત્રિશૂળ ધારણ કર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રિશુળ દીક્ષા સમારોહ દરમિયાન બે યુવતી સહિત 250 યુવાનોએ ત્રિશૂળ ધારણ કર્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરમાંવીએચપી અને બજરંગ દળ દ્વારા પાતાળેશ્વર મંદિર ખાતે રવિવારે બપોરે ત્રિશૂળ દિક્ષા સમારોહ યોજાયો હતો. જેમાં બે યુવતીઓ સહિત 250 યુવાનોએ ત્રિશૂળ ધારણ કર્યા હતા.

ત્રિશૂળનો ઉપયોગ ફક્ત ગૌ રક્ષા તેમજ મહિલાઓની રક્ષા માટે કરાશે પોતાના અંગત ઉપયોગ કામ માટે તેનો ઉપયોગ કરીશું નહીં તેવા શપથ લીધા હતા. ત્યારબાદ શૌર્ય રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં કાર્યકર્તાઓએ તલવારના કરતબ દેખાડ્યા હતા. કાર્યક્રમાં મહંત 1008 શ્રી નરસિંહદાસજી મહારાજ, રાઘવદાસજી બાપુ, વીએચપીના જિલ્લા મંત્રી દિનેશભાઇ અવાના, જિલ્લા સહમંત્રી રજનીશ બાફના, શિવસેના પ્રમુખ કમલેશ મહેતા, મહેસાણા વિભાગના પ્રમુખ ડો. સુરેશ ગુપ્તા, અમૃતજી ઠાકોર સહિત બજરંગદળના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો