તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરમાં 30મીએ ડાક અદાલત યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરમાં 30મીએ ડાક અદાલત યોજાશે

પાલનપુર |બનાસકાંઠા પોસ્ટલ ડિવીઝનની ટપાલ સેવા, ટપાલ વિતરણ, કાઉન્ટર સેવા, બચત બેન્કના પ્રશ્નોનો નિકાલ કરવા 30 માર્ચના રોજ સવારે 11-00 કલાકે અધિક્ષક ડાકઘર, પાલનપુરની કચેરીમાં ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાગરિકો તેમની ફરિયાદ સુપ્રિન્ટેન્ડન્ટ, બનાસકાંઠા ડિવીઝન પાલનપુરને 23 માર્ચ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો