તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર નજીક માર્ગ અકસ્માતમાં બે યુવકને ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરઆબુ હાઇવે ઉપર મલાણાના પાટીયા પાસે રવિવારે સાંજના સુમારે સર્જાયેલા બાઇક અકસ્માતમાં પાલનપુર જનતાનગર વિસ્તારમાં રહેતા સુહેબ પઠાણ (ઉ.વ.24) અને મોહસીન પઠાણ(ઉ.વ.26) ને ઇજાઓ થવા પામી હતી. જેમને વિરમપુર 108ના પાયલટ ભવાનજી ઠાકોર અને ઇએમટી મોહસીનખાને પાલનપુર ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો