તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસામાં મારુ જીવન : નૃત્ય-આનંદનો લોકાર્પણ સમારોહ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસાનાશ્રીઆનંદ સત્સંગ પરિવાર દ્વારા રવિવારે સવારે લેખક નાથાલાલ બ્રહ્મક્ષત્રિયના પુસ્તક ‘મારુ જીવન: નૃત્ય-આનંદનો વિમોચન સમારોહ યોજાયો હતો. જેનું સંતના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

ડીસાની આદર્શ હાઇસ્કુલના સભાગૃહમાં રવિવારે સવારે 11-30 ના સુમારે જાણિતા સંતશ્રી આનંદમૂર્તિજી મહારાજ ગીતા સ્વાધ્યાય-સંતવાણીનું રસદર્શન કરાવ્યું હતું. સમયે કબીરની અવળવાણીને ખુબજ સાહી સમજમાં રસપ્રદ છણાવટ કરી હતી. અને દર્શકને તેનો રસસ્વાદ કરાવ્યો હતો. સમયે લેખક અને ચિત્રકાર નાથાલાલ બ્રહ્મક્ષત્રિય લિખિત પુસ્તક મારુ જીવન : નૃત્ય-આનંદનુ વિમોચન સંતના વરદ્ હસ્તે કરવામાં આવ્યુ હતુ.

સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી આનંદ સત્સંગ પરિવાર અને બનાસકલા સાહિત્ય સંઘ દ્વારા કરાયુ હતું. પ્રસંગે જાણીતા લેખક કનુભાઇ આચાર્ય, મુસાફીર પાલનપુરીએ લેખકને અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થા જયંતિભાઇ ઠક્કર અને ભગવાનદાસ બંધુએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો