તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંગોલ પાસેથી દારૂ ભરેલી જીપ સાથે શખસ ઝબ્બે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરએલસીબીના માર્ગદર્શન હેઠળ શુક્રવારે બપોરે પેરોલ ફર્લો સ્કોવોર્ડના પીએસઆઇ આર.કે.પરમાર, કિરણસિંહ, ગીરીશભારથી વગેરે સ્ટાફ સાથે દિયોદર તાલુકામાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે દિયોદરના ગાંગોલ ગામે કોટડા રોડ પર વોચ ગોઠવતા સામેથી આવી રહેલી કમાન્ડર જીપને થોભાવી હતી. જેની તપાસ કરતા તેમાંથી વગર પાસ પરમીટનો વિદેશીદારૂ 248 બોટલ કિંમત રૂ. 24,800મળી આવતા પોલીસે ગાડી કિં.1.50 મળી કુલ 174,800 નો મુદ્દામાલ સાથે દિયોદર તાલુકાના સણાવ ગામના લખણમણજી સવજીજી ઠાકોર જીપચાલકને પોલીસે ઝડપી લઇ ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો