તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર | પાલનપુરતાલુકાના સુરજપુરા ગામે બનાસકાંઠા જિલ્લા જાગીરદાર સમાજ યુવક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર | પાલનપુરતાલુકાના સુરજપુરા ગામે બનાસકાંઠા જિલ્લા જાગીરદાર સમાજ યુવક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરતાલુકાના સુરજપુરા ગામે બનાસકાંઠા જિલ્લા જાગીરદાર સમાજ યુવક પ્રગતિ મંડળ દ્વારા શનિવારે રણાવાસગૃપ ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચ જશુબા હિમતસિંહ ચૌહાણનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમનુ સાલ ઓઢાડી તેમજ ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગે અગ્રણીઓએ સમાજમાં શિક્ષણ વધારવા ઉપર ભાર મુકવા જણાવ્યુ હતું. પ્રસંગે મંડળના પ્રમુખ અજમેરસિંહ ડાભી(સરોત્રા) વનરાજસિંહ ડાભી(ગોઢ), વડગામ તાલુકાના ભાજપ મંત્રી ભોપાલસિંહ ડાભી(અંધારિયા) સહિત મોટી સંખ્યામાં યુવકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો