તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરમાંથી કારચાલક નશાની હાલતમાં ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરપશ્વિમ પોલીસમથકની ટીમ મંગળવારે સાંજે એરોમા સર્કલ નજીક વાહન ચેકીંગમાં હતી. જે દરમિયાન વેગનઆર કાર નં. જી. જે. 8.આર. 1248નો ચાલક પાલનપુર તાલુકાના વાસડા (માલણ) ગામનો મહેશભાઇ લખમણભાઇ પ્રજાપતિ રાજાપાઠમાં ઝડપાઇ ગયો હતો. પોલીસ તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...