• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • બ્રહ્માકુમારીઝ કેન્દ્ર દ્વારા 501 જીવનજરૂરી કિટસનું વિતરણ

બ્રહ્માકુમારીઝ કેન્દ્ર દ્વારા 501 જીવનજરૂરી કિટસનું વિતરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિનાશક પૂરમાં પૂરપીડિતોને મદદરૂપ થવા આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા કાંકરેજ તાલુકાના ખારીયા, ઓઢા, વાસણાઓઢા, પટણીઓઢા, વડુવાસ, મોટાજામપુર, ટોટાણા, સોનપુરા, સાકરીયા, સુદ્રોસણ વિગેરે ગામોના પૂરપીડિતોને મદદરૂપ થવા બુધવારે પાલનપુર બ્રહ્માકુમારીઝ સેન્ટરના સંચાલીકા રાજયોગીની બ્રહ્માકુમારી ભારતીબેને 501 જેટલી જીવનજરૂરી કીટસ પાલનપુરથી રવાના કરવામાં આવી હતી. જે સંસ્થાના સેવાધારી ભાઇ-બહેનોએ પૂરપીડિતોને સાધન સામગ્રીનું વિતરણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...