તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • પાલનપુર |એન.પી.પટેલ મહિલા કોલેજ ખાતે મંગળવારે ગુરૂપૂર્ણિમા નિમિત્તે કાર્યક્રમ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર |એન.પી.પટેલ મહિલા કોલેજ ખાતે મંગળવારે ગુરૂપૂર્ણિમા નિમિત્તે કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર |એન.પી.પટેલ મહિલા કોલેજ ખાતે મંગળવારે ગુરૂપૂર્ણિમા નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોલેજની 12 છાત્રાઓ દ્વારા ગુરૂપૂર્ણિમાનું મહત્વ સમજાવી ગુરૂ અને શિષ્ય વચ્ચેના પવિત્ર સબંધનું ગુરુગાન કરાયું હતું. ઉપરાંત પ્રથમ વર્ષમાં પ્રવેશ લઇ છાત્રાઓને તિલક કરી મો મીઠુ કરાવી આવકારવામાં આવ્યા હતા. પ્રસંગે સંસ્થાના શિક્ષણ સમિતિના ચેરમેન ફલજીભાઇ ચૌધરી, કેમ્પસના નિયામક શંકરભાઇ ચૌધરી, કોલેજના આચાર્યા આરતીબેન પટેલ સહિત મોટી સંખ્યામા છાત્રાઓ હાજર રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.વિવેકભાઇ રાજગોર અને ડો.કલ્પનાબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતુ.

પાલનપુરની મહિલા કોલેજમાં ગુરૂપૂર્ણિમાની ઊજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો