તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • અત્યાચારના વિરોધમાં દલિતોમાં આક્રોશ: ઠેર ઠેર લોકો રસ્તા પર ઉતરી આવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અત્યાચારના વિરોધમાં દલિતોમાં આક્રોશ: ઠેર ઠેર લોકો રસ્તા પર ઉતરી આવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દલિત યુવાનો ઉપર થયેલા અત્યાચારના વિરોધમાં પાલનપુરમાં બુધવારે બજાર બંધ કરાવવા નીકળેલું ટોળાએ મુખ્યચાર રસ્તાઓ ઉપર ચક્કાજામ કર્યો હતો. જ્યાં ગુરુનાનક ચોક વિસ્તારમાં ટ્રાફિકજામ થઇ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. તો બીજી બાજુ ધાનેરામાં બુધવારે દલિત સમાજ દ્વારા રેલી કાઢી બજાર બંધ કરાવવામાં આવી હતી. જ્યાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો.ડીસા એસટી ડેપોમાં બસ વ્યવહાર બંધ કરી દેવાયો હતો. તસવીર-ભાસ્કર,રાજનચૌધરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો