તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરમાં બસ સ્ટેશનમાંથી દારૂ સાથે શખસ ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરપૂર્વ પોલીસ મથકના પી.આઇ જી.એલ.ચૌધરી ડી સ્ટાફ સાથે મંગળવારે સાંજે પેટ્રોલીંગમાં હતા. બસ સ્ટેશનમાંથી પસાર થતા કલ્પેશ મુળજીભાઇ દરજી (મુળ રહે.પંચમહાલ, તા.શહેરા ગામ.ખાંડીયા, હાલ રહે. એસ.ટી.ડેપો)ને ઉભા રખાવી તેની પાસેનો થેલો ચકાસાતાં થેલામાંથી વિદેશી દારૂની બોટલ નંગ 64 કિંમત રૂ.5120 ની મળી આવતા તેની સામે પૂર્વ પોલીસ મથકે પ્રોહી બિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો