તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરમાં દત્તક લેવાયેલી આંગણવાડીને સામગ્રી અપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરમાં દત્તક લેવાયેલી આંગણવાડીને સામગ્રી અપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરઇન્ડીયન ટાયગર ફોર્સ નામની સંસ્થા દ્વારા શહેરમાં આવેલ આંગણવાડીઓને દત્તક લેવામાં આવી હતી. જેમાં જામપુરા પ્રા. શાળા ખાતે શનિવારે આંગણવાડીના સંચાલકોને સામગ્રી આપવામાં આવી હતી.

પાલનપુર ઇન્ડીયન ટાયગર ફોર્સ નામની સંસ્થા દ્વારા શહેરમાં સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં શહેરમાં આવેલી ઢુંઢીયાવાડી, રેલવે પુલ, અગ્રસેન વિસ્તાર ઘેમરપુરા, સુખબાગ, તારાનગરની આંગણવાડીને દત્તક લેવામાં આવી હતી. અને આંગણવાડીઓને જરૂરી ચીજવસ્તુઓ પુરી પાડવાની જવાબદારી ઉપાડી હતી. જે અંતર્ગત જામપુરા ખાતે શનિવારે સંસ્થા દ્વારા આંગણવાડીને રૂ. 30,000 ના ખર્ચે પાણીના જગ, પંખો, જમવા માટની થાળીનો સેટ, બેસવા માટેના આસનોને વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાના ચેરમેન પુરવભાઇ મોદી, દિપકભાઇ પુરોહિત, અશોકભાઇ પુરોહિત, દિલીપભાઇ હડિયોલ, અંકિતભાઇ મોદી સહિત આંગણવાડીના સંચાલકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો