તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરમાં દુકાનો બંધ કરાવાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દલિતો પરના અત્યાચારના વિરોધમાં પાલનપુર શહેરમાં દલિત સમાજના લોકો દ્વારા બુધવારે સૂત્રોચ્ચાર અને બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી. જે કલેકટકર કચેરીએ પહોંચી હતી. અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેઓ હાથમાં ડંડા સાથે દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા.તો બીજી બાજુ કેટલાક આગેવાનોએ બે હાથ જોડી વેપારીઓને બંધમાં સહકાર આપવાન વિનંતિ કરી હતી.તસ્વીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો