તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • મુખ્યમંત્રીના પોસ્ટરો ફડાયા ... દુકાનદારો સાથે જીભાજોડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુખ્યમંત્રીના પોસ્ટરો ફડાયા ... દુકાનદારો સાથે જીભાજોડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રીના પોસ્ટરો ફડાયા ... દુકાનદારો સાથે જીભાજોડી

પાલનપુરમાંદલિત સમાજ રસ્તા ઉપર ઉતરી આવ્યો હતો. જ્યાં રાજ્ય સરકાર વિરોધી સૂત્રોચ્ચાર દરમિયાન શહેરમાં લગાવવામાં આવેલા મુખ્યમંત્રીના પોસ્ટરો ફાડવામાં આ‌વ્યા હતા. તો સંજય ચોક નજીક એક વેપારીએ દુકાન બંધ કરવાનો સાફ ઇન્કાર કરી દેતા વાતાવરણ ગરમાયું હતું. જોકે સમજાવટના અંતે મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો