તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેડંચામાં ખેતરમાં કેમ આવ્યા તેમ કહી હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર|પાલનપુરના વેડંચામાંરહેતા ભગવતીબેન શાન્તુભાઇ જુડાલ(ચૌધરી) પોતાના ખેતરમાં વાવેલી બાજરીને બુધવારે જોવા માટે ખેતરમાં ગયા હતા.તે સમયે ગામના વાલજીભાઇ હેમરાજભાઇ જુડાલ,શાન્તુબેન વાલજીભાઇ જુડાલ,હંસાબેન બેચરભાઇ જુડાલ,અને અંબાબેન માનજીભાઇ જુડાલે કહેલ કે તમે કેમ ખેતરમાં આવ્યા છો.તેમ કહી પથ્થર અને ગડદા પાટુ તેમજ ધોકા વડે માર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...