તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર કોલેજ બહાર છાત્રો દ્વારા પાર્ક કરવામાં આવતા વાહનોને રેલીંગમાં પાર્ક કરાયા

પાલનપુર કોલેજ બહાર છાત્રો દ્વારા પાર્ક કરવામાં આવતા વાહનોને રેલીંગમાં પાર્ક કરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |પાલનપુર હાઇવે સ્થિત જી.ડી.મોદી કોલેજ દ્વારા ટ્રાફિકના નિયમનો ચુસ્તપણે અમલ કરાવવા માટે કોલેજમાં હેલ્મેટ પહેર્યા વગર આવતા છાત્રના બાઇકને અંદર પ્રવેશ કરવા દેવામાં આવતો હતો. જેથી છાત્રો દ્વારા કોલેજ બહાર અડચણ જાહેર રોડ ઉપર પોતાના બાઇક પાર્ક કરી કોલેજમાં આભ્યાસ કરવા માટે જતા હતા. જેના કરણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જેનો અહેવાલ ભાસ્કરમાં પ્રસિદ્ધ થતાં પોલીસ અને કોલેજ દ્વારા છાત્રોના વાહનો કોલેજની બાજુમાં આવેલી રેલીંગમાં પાર્ક કરાવાતાં ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળ્યો હતો.

કોલેજ અને તંત્રએ રેલીંગ અંદર વાહનો પાર્ક કરાવતાં ટ્રાફિક સમસ્યા ઘટી હતી. તસવીર- અંકિત વ્યાસ

અન્ય સમાચારો પણ છે...