તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર |પાલનપુર રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા હીતેશભાઇ લક્ષ્મણભાઇ ચૌધરી પોતાનું

પાલનપુર |પાલનપુર રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા હીતેશભાઇ લક્ષ્મણભાઇ ચૌધરી પોતાનું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |પાલનપુર રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા હીતેશભાઇ લક્ષ્મણભાઇ ચૌધરી પોતાનું જી.જે.08.એન.7089 નંબરનુ મોટર સાયકઇલ 5 જુનના દિવસે ગુરૂનાનક ચોક પાસે પાર્ક કરી કામ અર્થે ગયા હતા.તે સમયે કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હતો.જેથી શોધખોળ કરવા છતા કોઇ પતો લાગતા હિતેશભાઇએ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પાલનપુર ગુરૂનાનક ચોક પાસેથી બાઇકની ઉઠાંતરી

અન્ય સમાચારો પણ છે...