તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • બંધ સીમ ખોટા કાગળોના આધારે ચાલુ કરાવી 83.50 લાખની છેતરપિંડી

બંધ સીમ ખોટા કાગળોના આધારે ચાલુ કરાવી 83.50 લાખની છેતરપિંડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ | વાવનાચુંવા ગામના પાટિયા પાસેથી બુધવારની રાત્રે નવેક વાગ્યાના સમયે ખાનગી બાતમીના આધારે પાલનપુર એલસીબી પોલીસે વાવ પોલીસને સાથે રાખી વિદેશી દારૂ ભરેલી ઈન્ડિગો મરીના ગાડી પકડી પાડી હતી. જોકે ગાડી ચાલક અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યો હતો. પાલનપુર એલસીબીમાં ફરજ બજાવતા પ્રકાશચંદ્રને બાતમી મળતાં વાવ પોલીસને સાથે રાખી થરાદ-ઢીમા રોડ પર આવેલ ચુંવા ગામના પાટિયા પાસે નાકાબંધી કરતાં ગાડી ચાલક ગાડી મુકી અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યો હતો. પોલીસે ગાડીમાં તપાસ કરતાં ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-768 જેની કિંમત 76,800 અને ગાડીની કિંમત 1,50,000 મળી 226800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...