ન્યૂઝ ફટાફટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ ફટાફટ

જેતડા |થરાદ તાલુકાના જેતડા ગામે ગુરુવારના રોજ ગુજરાત રાજ્યના દલિત સમાજના અધ્યક્ષ જીગ્નેશભાઇ મેવાણી મુલાકાત લીધી હતી. તેમની સાથે આગેવોન પ્રવિણભાઇ વકીલ, દલપતભાઇ પઢીયાર અને જેતડા ગામના દલિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. પૂરપિડીત લોકોને સહાય મળતા તેમને તા. 18 ઓગષ્ટે પાલનપુર કલેકટર ઓફિસમાં આવેદનપત્ર આપવાની ચીમકી આપી હતી. સહાયમાં કોઇ નિવારણ નહી આવે તો ધરણાની ચીમકી આપી હતી.

જેતડાના દલિતોને કેશડોલ્સ મળતા ધરણાની ચીમકી

અન્ય સમાચારો પણ છે...