તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો. 12ના વાણિજ્ય વ્યવસ્થાના પેપરમાં સમય ખુટ્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોરણ12ની પરીક્ષામાં વાણિજ્ય વ્યવસ્થાનું પ્રશ્નપત્ર પરીક્ષાર્થીઓ સહેલુ હતુ. પરંતુ સમય ખુટતાં પુરૂ લખી શકાયું હતુ. જેમાં 68 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જોકે, કોપીકેસ નોધાયો હતો.

અંગે દિપીકાબેન દવેએ જણાવ્યું હતુ કે, મહેનત કરી હતી તે પ્રમાણે પ્રશ્નપત્ર ખુબ સરળ નીકળ્યું હતુ. જોકે, લેન્ધી રહ્યું હોવાથી મોટાભાગના પરીક્ષાર્થીઓ સમયસર પેપર લખી શક્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સુત્રોએ જણાવ્યું હતુ કે, 68 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો