તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર | પાલનપુરતાલુકાના ચંડીસરના અને મુળ ભાભર તાલુકાના લાડુલા ગામના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર | પાલનપુરતાલુકાના ચંડીસરના અને મુળ ભાભર તાલુકાના લાડુલા ગામના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરતાલુકાના ચંડીસરના અને મુળ ભાભર તાલુકાના લાડુલા ગામના દશરથજી પોપટજી ઠાકોરે શનિવારે કોઇ અગમ્યકારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેમને ડીસાની હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન દશરથજીનું મોત નિપજ્યું હતુ. અંગે હોસ્પિટલના મેડીકલ ઓફિસર રિધ્ધી આચાર્યએ ગઢ પોલીસ મથકે જાણ કરી હતી.

ચંડીસરમાં ઝેરી દવા પીતાં યુવકનું મોત નિપજ્યું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો