• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર |દાંતા પોલીસે ત્રણ રીઢા ગુનેગારો જગાભાઇ નાથાભાઇ ગમાર (રહે.

પાલનપુર |દાંતા પોલીસે ત્રણ રીઢા ગુનેગારો જગાભાઇ નાથાભાઇ ગમાર (રહે.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |દાંતા પોલીસે ત્રણ રીઢા ગુનેગારો જગાભાઇ નાથાભાઇ ગમાર (રહે. ભદ્રમાળ, તા. દાંતા), રામજીભાઇ રમેશભાઇ ઠાકોર (રહે. કુંવારશી, તા. દાંતા) અને રાજુભાઇ બાબુભાઇ ગમાર (રહે. પેપોદર, તા. દાંતા) પાસેથી રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી ચાર મોટરસાયકલ કબજે કર્યા હતા. જેની કિંમત રૂ. 91,000 ની આરોપીઓએ કબૂલાત કરતાં કબજે લઇ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દાંતા પોલીસે 3 બાઇક ચોરો પાસેથી વધુ 4 બાઈક કબજે કર્યા

અન્ય સમાચારો પણ છે...