તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • અર્બુદા ક્રેડીટ સોસાયટીની મિલ્કતોની હરાજી કરી નાણાં વસુલવા રજૂઆત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અર્બુદા ક્રેડીટ સોસાયટીની મિલ્કતોની હરાજી કરી નાણાં વસુલવા રજૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર| પાલનપુર,ડીસા, ભીલડી, ધાનેરા, દિયોદર, ભાભર અને અંબાજી ખાતે અર્બુદા ક્રેડીટ સોસાયટીની શાખાઓ ખોલી રાજસ્થાનના આબુરોડના સંચાલકોએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યુ હતુ. અંગે પોલીસ મથકે ફરિયાદો થવા બાદ તેના મુખ્ય સંચાલકની પોલીસે ધરપડક કરી હતી. જોકે, હજુસુધી રોકાણકારોને નાણાં મળ્યા નથી. ત્યારે પાલનપુર ખાતે રોકાણકારોએ મંગળવારે જિલ્લા કલેકટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી હતી. અને જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા રાજસ્થાનમાં રહેલી તેની મિલ્કતો ટાંચમાં લઇ હરાજી કરી નાણાં ચૂકવવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો