તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • જિલ્લાના 38 બ્લોક કો ઓર્ડિનેટરને છુટા કરવાની હિલચાલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાના 38 બ્લોક કો- ઓર્ડિનેટરને છુટા કરવાની હિલચાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર| બનાસકાંઠાજિલ્લામાં તાલુકાકક્ષાએ 38 જેટલા બ્લોક કો- ઓર્ડિનેટર ફરજ બજાવી રહ્યા છે. જેઓ ઓનલાઇન એમ. પી. આર. ડેટા એન્ટ્રી, આધારકાર્ડની કામગીરી, દૂધ સંજીવની માહિતી, ડી. ડી. ઓ. પત્રક, ઘટક કક્ષાનો માસિક પ્રગતિ અહેવાલ, ન્યુટ્રીશન હેલ્થની તાલીમ, આંગણવાડી મોનિટરીંગ માર્ગદર્શન, વિધવા સહાય સહિતની 28 પ્રકારની કામગીરી કરી રહ્યા છે.જોકે, તેમને 31 માર્ચ 2017 બાદ છુટા કરવાના હોઇ રોષ ઉદ્દભવવા પામ્યો છે. જેમણે સોમવારે બનાસકાંઠા પ્રોગ્રામ ઓફિસરને છુટા કરવા તેમજ પગાર વધારા સહિતની માંગણીઓ સંતોષવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો