તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ડીસા | ડીસા નજીક શુક્રવારે મોડી રાત્રે રાજસ્થાનના ખેડૂતોનો માલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસા | ડીસા નજીક શુક્રવારે મોડી રાત્રે રાજસ્થાનના ખેડૂતોનો માલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા | ડીસા નજીક શુક્રવારે મોડી રાત્રે રાજસ્થાનના ખેડૂતોનો માલ ભરી પાલનપુર- ઊંઝા ગંજમાં જઇ રહેલા ટ્રક ડ્રાયવર પિતા પુત્રને કેટલાક શખ્સોએ બંધક બનાવી લૂંટ કરી ટ્રક ડીસાના અખોલ નજીક મૂકી દીધી હતી.આ બનાવને લઈ શહેરમાં ખળભળાટ મચી ગયો છે. અંગે ભોગ બનનારે ફરિયાદ નોંધાવતાં ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો