તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • થરાદ| થરાદનીએમ એસ વિદ્યામંદિર દ્વારા શાળાના એકથી પાંચ ધોરણના બાળકો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદ| થરાદનીએમ એસ વિદ્યામંદિર દ્વારા શાળાના એકથી પાંચ ધોરણના બાળકો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ| થરાદનીએમ એસ વિદ્યામંદિર દ્વારા શાળાના એકથી પાંચ ધોરણના બાળકો માટે ટ્રેન પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં થરાદથી દિયોદર શાળાની બસમાં ગયા બાદ બાળકો પાલનપુર,નાવીસણ મગરવાડાના સ્થળો જોયા હતા.જ્યારે દિયોદરથી પાલનપુર ટ્રેનની પણ મજા માણી હતી. શાળાના આચાર્ય અશોકભાઇ દવેએ જણાવ્યું હતું કે બાળકોએ બનાસડેરી, શશીવનની પણ મુલાકાત લીધી હતી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો