તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • પાલનપુરમાં 8 સમ્પોમાં પાણીનો સંગ્રહ કરીને વિતરણ કરાય છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરમાં 8 સમ્પોમાં પાણીનો સંગ્રહ કરીને વિતરણ કરાય છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધરોઇજુથ અને બોરનું મળી 1.75 કરોડ લીટર પાણી શહેરીજનોને પહોંચાડાય છે

પાલનપુરમાંધરોઇ જુથ યોજનાનું પાણી આંબાધાટા સંપ ઉપરથી શુધ્ધ થઇને આવે છે. જ્યારે શહેરના બોરમાંથી પુરૂ પાડવામાં આવતું પાંચ લાખ લીટર પાણી દરરોજ ક્લોરીનેશન કરીને વિતરણ કરવામાં આવે છે. જેના માટે આઠ સમ્પો ઉપર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે.

પાલનપુરમાં વસવાટ કરતાં 1.50 લાખ રહીશોને પીવાનું પાણી પુરૂ પાડવા માટે ધરોઇ જુથ યોજનાનો 1 કરોડ 70 લાખ લીટર પાણીનો જથ્થો પાઇપલાઇન મારફતે પુરો પાડવામાં આવી રહ્યો છે. જે પાણી આંબાઘાટા સમ્પથી શુધ્ધ થઇને આવે છે. જ્યારે બાકીનું પાંચ લાખ લીટર પાણી પાલનપુર નગરપાલિકાના બોરમાંથી પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

અંગે પાણીપુરવઠા સુપરવાઇજર ચમનભાઇ સોલંકીએ જણાવ્યું હતુ કે, નગરપાલિકાના 29 બોરમાંથી પાંચ લાખ લીટર પાણીનો જથ્થો આઠ સમ્પોમાં સંગ્રહિત કરવામાં આવે તે અગાઉ પ્લાન્ટ દ્વારા કલોરીનેશન કરી શુધ્ધ કરવામાં આવે છે. જે બાદ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો