• Gujarati News
  • અખાધ પદાર્થ વેચનારા સામે પગલાં લેવા પાલિકાને તાકીદ

અખાધ પદાર્થ વેચનારા સામે પગલાં લેવા પાલિકાને તાકીદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અખાધ પદાર્થ વેચનારા સામે પગલાં લેવા પાલિકાને તાકીદ પાલનપુર પાલનપુરમાં કેટલાક કેરીના વેપારીઓ પાસેથી સડેલી કેરીનો જથ્થો તેમજ કાર્બાઇડ મળી આવતા તંત્રએ તાકિદ કરી છે. જિલ્લા કલેકટર સૂચનાથી આરોગ્ય વિભાગે પાલનપુર પાલિકા તંત્રને અખાધ પદાર્થ વેચનારા સામે પગલાં લેવા તાકિદ કરી છે. અને નોટિસ ફટકારી છે.
વગદા ગામેથી સગીરાનું અપહરણ કરાતાં ચકચાર પાલનપુર તાલુકાના વગદા ગામે રહેતી એક ૧૬ વર્ષિય સગીરાને ગામનાજ કરશનજી કાનજી ઠાકોર લલચાવી-ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે રવિવારે સવારે અપહરણ કરી ગયો હતો. આ અંગે તેણીના પરિવારજનોએ પાલનપુર તાલુકા પોલીસ મથકે સોમવારે ફરિયાદ નોંધાવતાં પોલીસ કરશનજી ઠાકોર વિરૂદ્ધ ગુનો નોંધી પીઆઇ એમ.બી. વ્યાસ વધુ તપાસ ચલાવી રાા છે.
ન્યૂઝ ઇનબોકસ