તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર કોલેજના વિદ્યાર્થીઓએ વડીલ વિશ્રંાતિની મુલાકાત લીધી

પાલનપુર કોલેજના વિદ્યાર્થીઓએ વડીલ વિશ્રંાતિની મુલાકાત લીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર કોલેજના વિદ્યાર્થીઓએ વડીલ વિશ્રંાતિની મુલાકાત લીધી

પાલનપુર |બનાસકાંઠા ડિસ્ટ્રિકટ કેળવણી મંડળ સંચાલિત આર.આર.મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી.એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુરના એનએસએસવિભાગના ઉપક્રમે તા. 18 ફેબ્રુ. ના રોજ 40 વિદ્યાર્થીઓ તથા કન્વીનર અધ્યાપકો દ્વારા વડીલ વિશ્રાંતિગૃહની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓએ વડીલો સાથે સમય ગાળ્યો હતો. અને તેમની સાથે વાર્તલાપ કર્યો હતો. અનેએસએસની વિદ્યાર્થીઓ દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું. તેમજ વડીલ વિશ્રાંતિગૃહ અંગે માહિતી મેળવી હતી તથા વડીલોને ફળાહાર અર્પણ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...