કમનસીબ મૃતકો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કમનસીબ મૃતકો
૧. ધર્માભાઇ ભગાભાઇ વાિલ્મકી(ઉ.વ.૬૦) રહે. કુંભલમેર તા.પાલનપુર
૨. ગોરધનજી ખીમાજી સાંકલા (ઉ.વ.૭૦) રહે. રાણપુર તા.ડીસા
પાલનપુર-ડીસા હાઇવે ઉપર મંગળવારે સવારે ઉભેલી જીપને ટ્રકચાલકે પાછળથી ધડાકાભેર ટક્કર મારતાં ઘટના સ્થળે લોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતું.-ભાસ્કર
ઇજાગ્રસ્તોના નામ
૧. ભાવીકભાઇ પ્રવિણભાઇ પરાડીયા (ઉ.વ.૧૭) રહે. ડીસા
૨. અમૃતભાઇ કરશનભાઇ ચૌહાણ (ઉ.વ.પપ) રહે.પાલનપુર
૩. જબુબેન પસાભાઇ નાયી (ઉ.વ.૪૦) રહે.ખેંટવા, તા.ડીસા
૪. પસાભાઇ જેમલભાઇ નાયી (ઉ.વ.૪૫) રહે.ખેંટવા, તા.ડીસા
૫. જગદીશભાઇ સરદારભાઇ ભીલ (ઉ.વ.૩૫) રહે.સોનગઢ,તા.પાલનપુર
૬. જીવીબેન મોહનભાઇ ભીલ (ઉ.વ.૫૦) રહે. સોનગઢ, તા.પાલનપુર