તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મફતલાલ ગૃપના શોરૂમનો પાલનપુરમાં શુભારંભ થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર| પાલનપુરખાતે મર્કેન્ટાઇલ બેંકની પાસે ગોપાલ ટ્રેડ સેન્ટરમાં રેડીમેડ એન્ડ શુટીંગ શર્ટીંગ ક્ષેત્રે કંપની મફતલાલ ગૃપના શો-રૂમ (ક્રિષ્ના સીલેકશન) શો-રૂમનો ભવ્ય શુભારંભ કરાયો હતો.

પ્રસંગે મફતલાલ મીલના ડેપ્યુટી માર્કેટીંગ મેનેજર અકબર થાનાવાલા, રીટેઇલ ઓપરેશન ઓફિસર પંખીલ શાહ અને પાલનપુર નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન દશરથસિંહ સોલંકી દ્વારા રીબીન કાપી શો-રૂમનું શુભારંભ કરવામાં આવ્યું હતું. પ્રસંગે શો-રૂમના સંચાલકો નક્ષરાજસિંહ સિસોદીયા અને ભરતસિંહ વાઘેલાએ મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...