તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરમાં વાહનોના કાચ ઉપરથી કાળી પટ્ટી દૂર કરાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરશહેર ટ્રાફિક પોલીસ દ્વારા શનિવારે વાહનોના કાચ ઉપરથી કાળી પટ્ટી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત નિયમભંગ કરતા વાહનચાલકો પાસેથી રૂપિયા 7800નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

પોલીસવડા નીરજ બડગુજરની સૂચનાથી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શનિવારે શહેરમાંથી વાહનોના કાચ ઉપરની કાળી ફિલ્મ દૂર કરવાની ઝૂબેંશ હાથ ધરવામાં આવી હતી. અંગે પીએસઆઇ કે. કે. ઓડેદરાએ જણાવ્યું હતુ કે, ગીરીશભાઇ સહિતના સ્ટાફ સાથે હાથ ધરાયેલી ઝૂંબેશ દરમિયાન જુદાજુદા વિસ્તારોમાં વાહનો ઉપરથી ડાર્ક પટ્ટીઓ દૂર કરવામાં આવી હતી. તેમજ વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી ભંગ કર નારા વાહન ચાલકો પાસેથી રૂપિયા 78 00 નો દંડ વસુલ કરાયો હતો.

શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો