તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર | પાલનપુરખાતે સ્વાતિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ક્રિષ્ના વિદ્યાલયમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર | પાલનપુરખાતે સ્વાતિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ક્રિષ્ના વિદ્યાલયમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરખાતે સ્વાતિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ક્રિષ્ના વિદ્યાલયમાં રવિવારે વિદ્યાર્થી કારકિર્દી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પોલીસવડા નિરજ બડગુજર, ડીવાયએસપી, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ડો. એસ. બી. એસ. ટીક્કા,ડો. સંજય પંડ્યા, ડો. જીતેન્દ્ર પ્રજાપતિ, ડો.રવિ દેસાઇએ વિદ્યાર્થીઓ અને વાલીઓને વિવિધ ક્ષેત્રો અંગે માહિતી આપી હતી. કાર્યક્રમનું આયોજન સંસ્થાના સંચાલક સિધ્ધાર્થભાઇ દેસાઇ, ગિરીશભાઇ પ્રજાપતિની માર્ગદર્શન હેઠળ આચાર્ય વસંતભાઇ જોષી, હરેશભાઇ ચૌધરી, બાબુસિંહ રાજપૂતે કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો