તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર | પાલનપુરપૂર્વ પોલીસમથકના પીઆઇ ડી. યુ. બારડ શુક્રવારે સાંજના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર | પાલનપુરપૂર્વ પોલીસમથકના પીઆઇ ડી. યુ. બારડ શુક્રવારે સાંજના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરપૂર્વ પોલીસમથકના પીઆઇ ડી. યુ. બારડ શુક્રવારે સાંજના સુમારે સ્ટાફ સાથે શહેરના ગઠામણ સર્કલ નજીક વાહન ચેકીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન સ્વીફટ કાર નં. જીજે. 5. જે.એન.1315નો ચાલક વડગામ તાલુકાના નગાણાનો જયેશ સામજીભાઇ ચૌધરી દારૂ પીધેલી હાલતમાં ઝડપાઇ ગયો હતો.

પાલનપુરમાંથી કાર ચાલક રાજાપાઠમાં ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો