તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરમાં ધો 12માં ભૂગોળના વિષયમાં 503 ગેરહાજર, પેપર સરળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરમાં ધો-12માં ભૂગોળના વિષયમાં 503 ગેરહાજર, પેપર સરળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરખાતે શનિવારે ધોરણ-12 માં ભૂગોળ તેમજ સેક્રેટરીયલ પ્રેકટીસ અને વાણિજ્ય વ્યવહારના પ્રશ્નોપત્રોમાં સેક્રેટરીયલ પ્રેકટીસનું પેપર સહેલું નિકળતાં વિદ્યાર્થીઓમાં આનંદ છવાયો હતો. જેમાં ભૂગોળ વિષયમાં 12281 માંથી 503 તેમજ સેક્રેટરીયલ પ્રેકટીસ અને વાણિજ્ય વ્યવહાર વિષયમાં 2908માંથી 34 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જેમાં કોઇપણ કોપી કેસ નોંધાયો નહતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો