તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર | પાલનપુરતાલુકાના દેલવાડામાં નાથાભાઇ રામજીભાઇ દેવીપૂજકને શુક્રવારે ગામના મનહરભાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર | પાલનપુરતાલુકાના દેલવાડામાં નાથાભાઇ રામજીભાઇ દેવીપૂજકને શુક્રવારે ગામના મનહરભાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરતાલુકાના દેલવાડામાં નાથાભાઇ રામજીભાઇ દેવીપૂજકને શુક્રવારે ગામના મનહરભાઇ નાથાભાઇ દેવીપૂજક, ભૂપેન્દ્રભાઇ મનહરભાઇ દેવીપૂજક, અનિલકુમાર મનહરભાઇ દેવીપૂજક, કિરણકુમાર દશરથભાઇ દેવીપૂજકે તમે શાન્તીભાઇના દિકરાઓને કેમ ઘરે રાખી ખાવા-પીવા આપો છો તેમ કહી ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ રતનબેન વચ્ચે છોડાવવા પડતાં તેમને પણ ધોકો મારી ઇજા પહોચાડી હતી.આ અંગે નાથાભાઇએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો