• Gujarati News
  • નવરાત્રિ પર્વમાં પોલીસ દ્વારા રાત્રિના ૧૨ વાગ્યા પછી ગરબા મંડળો

નવરાત્રિ પર્વમાં પોલીસ દ્વારા રાત્રિના ૧૨ વાગ્યા પછી ગરબા મંડળો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રિ પર્વમાં પોલીસ દ્વારા રાત્રિના ૧૨ વાગ્યા પછી ગરબા મંડળો બંધ કરાવવામાં આવી રહ્યા છે. જેથી રોટરી કલબ ઓફ પાલનપુર ડાયમંડ સીટી પાલનપુર આયોજીત ઝાંઝર નવરાત્રિ મહોત્સવમાં પ્રથમ દિવસે સાંજના વાગ્યાના સમયે ગરબા શરૂ કરવામાં આવતા જ્યાં યુવક-યુવતીઓ ટ્રેડીશનલ ડ્રેસમાં ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા.-ભાસ્કર

ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા