તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર |પાલનપુરના હિતેન્દ્રભાઇપરમારના પુત્ર હાસ્ય કલાકાર રાજ (લાલો)નું નાની ઉંમરે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર |પાલનપુરના હિતેન્દ્રભાઇપરમારના પુત્ર હાસ્ય કલાકાર રાજ (લાલો)નું નાની ઉંમરે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |પાલનપુરના હિતેન્દ્રભાઇપરમારના પુત્ર હાસ્ય કલાકાર રાજ (લાલો)નું નાની ઉંમરે મોત થયું હતુ. રાજના પિતાએ તેની યાદમાં લોકોને ગરમીમાં ઠંડું પાણી મળી રહે તે માટે કોલેજ સામે વડવાળા હનુમાન દાદાના મંદિર પાસે ઠંડા પાણીની પરબ શરૂ કરાવી છે. તેમજ મહાવીર શાહે તેમના પિતા સ્વ. ચંદુલાલ શાહ, માતા કંચનબેન શાહની યાદમાં પરબ શરૂ કરી હતી. જેમાં જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હરેશભાઇ ચૌધરી, મહેન્દ્રભાઇ પરમાર, કમલેશ પરમાર, સચિનભાઇ પરમાર વગેરે હાજર રહ્યા હતા.

પાલનપુરમાં પરિવારજનોની યાદમાં પાણીની પરબ બનાવી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો