તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ધોરણ 10 અને 12નાં પેપર સહેલાં નીકળતાં પરીક્ષાર્થીઓમાં આનંદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરણ-10 અને 12નાં પેપર સહેલાં નીકળતાં પરીક્ષાર્થીઓમાં આનંદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોર્ડનીપરીક્ષામાં શુક્રવારે ધોરણ-10 અને 12માં પેપર સહેલાં નીકળતાં વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો હતો. ઉ.ગુ.માં માત્ર

પાટણની કે.વી.પટેલ હાઇસ્કૂલ અને હિંમતનગરની પદમાવતી કન્યા વિદ્યાલયમાં ધો.10 વિજ્ઞાન ટેકનોલોજીના પેપરમાં રીપીટર કોપી કરતાં ઝડપાયા હતા.

બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષામાં શુક્રવારે સવારે ધોરણ-10ના વિજ્ઞાન અને ટેકનોલોજીના પેપરમાં 52,668 વિદ્યાર્થીઓમાં 1334 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે 12માં રસાયણશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને કૃષિનું પ્રશ્નપત્ર હતું. જેમાં આંકડાશાસ્ત્રનું પેપર સહેલું નીકળતાં વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો હતો. ધોરણ-12ના ત્રણેય પ્રશ્નપત્રમાં કુલ 8386 વિદ્યાર્થીમાંથી 175 ગેરહાજર રહ્યા હતા. શુક્રવારે કોઇ કોપીકેસ નોંધાયો હતો.

પાટણ અને હિંમતનગર કેન્દ્રમાં 1-1 કોપી કેસ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો