તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર| પાલનપુરમાં તાજેતરમાં વાવાજોડા સાથે વરસાદ ખાબક્યો હતો.જેમાં કેટલાક મકાનોમાં

પાલનપુર| પાલનપુરમાં તાજેતરમાં વાવાજોડા સાથે વરસાદ ખાબક્યો હતો.જેમાં કેટલાક મકાનોમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર| પાલનપુરમાં તાજેતરમાં વાવાજોડા સાથે વરસાદ ખાબક્યો હતો.જેમાં કેટલાક મકાનોમાં પાણી ભરાઇ ગયા હતા. તેમજ હોર્ડિંગ પડી જવાના બનાવો બન્યા હતા.જેમાં પાલનપુર કોઝી વિસ્તારના પાસે આવેલ બ્રિજ ઉતરતા 108ની સેવા અંગે લોકોમાં જાગૃતી માટે બોર્ડ લગાવવામાં આવ્યુ હતુ.જે બોર્ડ નમી ગયુ છે.પરંતુ તંત્રને કે 108ના અધિકારીઓને બોર્ડ ઉભુ કરવાની આજદીન સુધી ફુરસત મળી નથી.તસવીર-અંકિત વ્યાસ

અન્ય સમાચારો પણ છે...