તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરની પોસ્ટ ઓફીસના કર્મીઓ દ્વારા સફાઇ અભિયાન

પાલનપુરની પોસ્ટ ઓફીસના કર્મીઓ દ્વારા સફાઇ અભિયાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | ભારતસરકાર દ્વારા 1થી 15 જુલાઇ સુધી સ્વચ્છતા અભિયાન પખવાડીયા તરીકે ઉજવવામાં આવે છે.જેથી પાલનપુર પોસ્ટ ઓફીસ દ્વારા સ્વચ્છતા અભિયાનની ઉજવણીના ભાગ રૂપે મંગળવારે પોસ્ટ ઓફસના તમામ કર્મચારીઓએ કચેરીની સફાઇ કરી હતી.તેમજ આગામી દિવસોમાં જિલ્લાની 33 પોસ્ટ ઓફીસોની સફાઇ કરવામાં આવશે.આ કાર્યક્રમમાં પોસ્ટ સુપ્રિટેન્ડેન્ટ એચ.સી.જોષી,પોસ્ટ સબ ડીવિઝનલ ઇન્સ્પેક્ટર ડીસા, કુલદીપસિંહ,સિનિયર ઓડીટ ઓફીસર અમદાવાદ પવનકુમાર ગટાણી સહીત ઓફીસના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...