તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર |પાલનપુર જિલ્લાટ્રાફિક પોલીસ મથકનો સ્ટાફ સોમવારે આબુ હાઇવે ઉપર

પાલનપુર |પાલનપુર જિલ્લાટ્રાફિક પોલીસ મથકનો સ્ટાફ સોમવારે આબુ હાઇવે ઉપર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |પાલનપુર જિલ્લાટ્રાફિક પોલીસ મથકનો સ્ટાફ સોમવારે આબુ હાઇવે ઉપર વાહન ચેકીંગ કરી રહ્યા હતા. તે સમય આબુરોડ તરફથી આવી રહેલ સ્વિફ્ટ ગાડીની તલાશી લેવામાં આવતા ગાડીમાંથી જી.જે.23.એચ.1592માં જીવણલાલ કાળુજી ડાંગી (રહે.સીંકુ કાડા, તા.માવલ રાજસ્થાન) નશાની હાલતમાં મળી આવ્યો હતો.જેથી અંગે મુકેશકુમાર ડાહ્યાભાઇ દરજીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ એએસઆઇ મેઘરાજભાઇ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...