તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ગઢ |પાલનપુર તાલુકાના ગઢની પગાર કેન્દ્ર શાળામાં ગઢના સ્વ. જયંતિલાલ

ગઢ |પાલનપુર તાલુકાના ગઢની પગાર કેન્દ્ર શાળામાં ગઢના સ્વ. જયંતિલાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢ |પાલનપુર તાલુકાના ગઢની પગાર કેન્દ્ર શાળામાં ગઢના સ્વ. જયંતિલાલ પ્રભાશંકર જોષીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમના ધર્મપત્ની ભગવતીબેન તથા પરિવાર તરફથી પ્રાથમિક શાળા, આંગણવાડી તથા બાલમંદિરના 600 જેટલા બાળકોને ભોજન અપાયું હતું. પગાર કેન્દ્ર શાળાના આચાર્ય પુનમભાઇ મકવાણા, રજનીભાઇ જોષી, વિનોદભાઇ નાયી, રૂપસિંહભાઇ તથા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તસવીર- દિનેશ રાણા

ગઢ પગાર કેન્દ્ર શાળામાં બાળકોને તિથિભોજન અપાયું

અન્ય સમાચારો પણ છે...