તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાદરપુરામાંથી ગાડી ચોરાયાની ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાતાલુકાના થેરવાડા ગામના રમેશભાઇ કરશનભાઇ ચૌધરીની માલિકીની બોલેરો ગાડી (જીજે-08 -વાય-8236) એક સપ્તાહ પહેલાં તેઓ તથા તેમના ડ્રાઇવર શૈલેષભાઇ ચૌધરી બાદરપુરા ઓઇલ મિલની સામે બસ સ્ટેન્ડ પાસે સવારે આઠ કલાકે પાર્ક કરીને બીજી ગાડીમાં બેસી પોતાને ટ્રેકટર લેવાનું હોવાથી ચડોતર, પાલનપુર, કાણોદર ગયા હતા. ત્યાં ટ્રેકટર મળતાં સાંજે આઠ વાગ્યે બાદરપુરા પરત આવતાં ગાડી ત્યાં હોવાથી આજુબાજુમાં તપાસ કરી હતી. છતાં ભાળ મળતાં કદાચ ફાયનાન્સવાળા ખેંચી ગયા હશે તેમ માની તપાસ કરતાં ત્યાં પણ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...