તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પટોસણનાં રામદેવપીર મંદિરે ભાતીગળ લોકમેળો ભરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુરના કુંવારામાં ATM તોડવાનો પ્રયાસ અને સમૌ શાળામાંથી 10 કમ્પ્યુટર ચોર્યા હતા

ગઢ | પાલનપુરતાલુકાના પટોસણમાં ભાદરવા સુદ અગીયારસના દિવસે મેળામાં શ્રધ્ધાળુઓએ નિજ મંદિરે દર્શન કરી વરસતાં વરસાદમાં મેળાની મજા માણી હતી. મેળામાં ખાણી પીણીના સ્ટોલ તેમજ રમકડાં સહીતના સ્ટોલે આકૅષણ જમાવ્યું હતું.પટોસણ ગ્રામપંચાયત દ્રારા મેળાનું આયોજન કરાયું હતું. ગઢ પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મેળો યોજાયો હતો.

પટોસણ ગામના અગ્રણી ખુશાલભાઈ મગરવાડીયાના જણાવ્યા અનુસાર રામદેવપીર મંદિર 85વષૅ પુરાણું મંદિર છે. મંદિર નાં ભોયરા માં વષૉ પહેલાં મુનિ મહારાજ હરીપ્રસાદે મુનિવ્રત રહીને ઉપવાસ કરી મંદિરની સ્થાપના કરી હતી. પહેલાં અહીં રાત્રી મેળો ભરાતો સમય જતાં હવે મેળો દિવસે ભરાય છે.

અન્ય સમાચારો પણ છે...