• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • વાછડાલ પ્રા.શાળામાં પ્રકાશ ઉ.મા.શાળા અમદાવાદ દ્વારા વિદ્યાર્થીઓને કીટ અપાઈ

વાછડાલ પ્રા.શાળામાં પ્રકાશ ઉ.મા.શાળા અમદાવાદ દ્વારા વિદ્યાર્થીઓને કીટ અપાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર :ધાનેરા તાલુકાની પૂર અસરગ્રસ્ત વાછડાલ પ્રાથમિકમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પ્રકાશ હાયર સેકન્ડરી સ્કૂલ અમદાવાદ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ તથા નોટબુક કંપાસ બોક્ષ અને ટીફીન તા.10 ઓગસ્ટના રોજ આપવામાં આવ્યા હતા. તેમજ શાળામાં 2-કોમ્પ્યુટર, સ્પોર્ટસના સાધનો, સંગીતના સાધનો, ચોકપેટી તેમજ ડસ્ટબિન આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...