• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરના મેઘદૂત નાળામાં પુરાણ કરી દેતાં પાલિકામાં રજૂઆત કરાઈ

પાલનપુરના મેઘદૂત નાળામાં પુરાણ કરી દેતાં પાલિકામાં રજૂઆત કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરના સ્ટેશન રોડ પર શહેરની ગટરોનું ગદુ પાણી મેઘદૂત નાળામાં આવે છે જે કોઈક વ્યક્તિ દ્વારા પુરણ કરી દેવતા પાલિકામાં રજૂઆત કરાઈ હતી.

પાલનપુરની ગટરોનું ગંદુ પાણી સિમલાગેટ, કીર્તિસ્થંભ, ગઠમણ દરવાજાનું પાણી મેઘદૂત નાળામાં થઈ સ્ટેશન રોડ પાસેથી પસાર થાય છે. જેમાં કોઈક શખસ દ્વારા આ નાળા માં પુરણ કરી દેતા આગામી ચોમાસામાં રહેણાંક વિસ્તાર તેમજ બજારોમાં પાણી ભરાઈને મોટું નુકસાન થવાના ભય સ્થાનિકોએ પાલિકામાં ગુરુવારે રજૂઆત કરી હતી. પાલિકાએ નાળામાં પુરણ કરનાર શખસોને નોટિસ અપી છે તેમ છતા જો આ લોકો દ્વારા યોગ્ય નહીં કરાય તો 133 મુજબ કાર્યવાહી કરવાંમાં આવશે.

અન્ય સમાચારો પણ છે...