• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરમાં ડેરીના ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત, 3ને ઇજા

પાલનપુરમાં ડેરીના ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત, 3ને ઇજા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણનાબાલિસણા ગામના મનિષભાઇ ભોગીલાલ પટેલ પરિવાર સાથે કાર નંબર જીજે 24કે 481 લઇ માઉન્ટ આબુ ગયા હતા. ગુરુવારની રાત્રીએ પોતાના ઘરે પરત જઇ રહ્યા હતા. તે સમયે પાલનપુર એસબીપુરાના પાટિયા પાસે બનાસ ડેરીના ટેન્કર (જીજે 1વાય 7778) સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં બેઠેલા રીટાબેન એમ.પટેલ, હિતેશ્રીબેન એમ.પટેલ તેમજ મનિષભાઇ ભોગીલાલ પટેલને ઇજાઓ થઇ હતી. જેથી ઇજાગ્રસ્તોને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.

ગુરુવારે રાત્રે કાર અને ડેરીના ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. } ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...