તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પૈસા ના આપતાં પતિએ પત્નીને માથામાં ધોકો માર્યો, મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૈસા ના આપતાં પતિએ પત્નીને માથામાં ધોકો માર્યો, મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરતાલુકાના મડાણા (ગઢ) ગામના બાબુભાઇ દેવાભાઇ માજીરાણા કોઇ કામઘંધો કરતા હતા અને અવારનવાર પત્ની રતનબેન (50 ) પાસે પૈસાની માંગણી કરતા અને મારઝુડ કરતા હતા. મુદ્દે ગુરૂવારે બંને વચ્ચે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા બાબુભાઇએ પત્ની રતનબેનના માથામાં ધોકો મારતાં ગંભીર ઇજા થતાં તેમનો પુત્ર સુરેશ પાલનપુર અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન શુક્રવારે મોત થયું હતંુ. અંગે સુરેશભાઇએ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો